મધ્યગુરાતમાંથી ભાજપની સીટ પરથી કોણ કોણ લડશે ચૂંટણી? અનાર પટેલ ક્યાંથી લડશે ચૂંટણી? યાદી વાયરલ
રાવપુરા બેઠક પર રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને શહેર વાડી બેઠક પર સુનિલભાઇ સોલંકીનું નામ ચર્ચાઇ રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાંજલપુર બેઠક પર અનારબેન પટેલનું નામ ચાલી રહ્યું છે. જ્યારે અકોટા બેઠક પર શબ્દશરણભાઇ તડવી, સાયાજીગંજ બેઠક પર ભરતભાઇ ડાંગરનું નામ ચાલી રહ્યું છે.
કરજણ બેઠક પર જીતુભાઇ પટેલ, પાદરા બેઠક પર કમલેશભાઇ પરમાર અને સાવલી બેઠક પર કેતનભાઇ ઇનામદારનું નામ ચર્ચાઇ રહ્યું છે.
આ યાદી પ્રમાણે છોટાઉદેપુર બેઠક પરથી જશુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. પાવી જેતપુર બેઠક પર જંયતિભાઇ રાઠવાનું નામ છે.
અમદાવાદઃ ગઈ કાલે ઉત્તર ગુજરાતની ભાજપના ઉમેદવારોની યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી આજે મધ્ય ગુજરાતના ઉમેદવારોની યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ યાદીમાં 13 સીટો પર ઉમેદવારોના નામ છે. આ યાદી ભાજપની સંભવિત યાદી હોવાનું કહેવાઇ રહ્યું છે.
વાઘોડીયા બેઠક પર સતિશભાઇ પટેલનું નામ નિશ્ચિત હોવાનું આ યાદીમાં લખાયું છે.
સંખેડા વિધાનસભા બેઠક પર કમલેશભાઈ તડવીનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. ડભોઈ બેઠક પર પરીદૂ ભગતનું નામ નિશ્ચિત હોવાનું કહેવાય રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -