કોંગ્રેસે જાહેર કર્યા બાકીની ચાર બેઠકોના ઉમેદવારોના નામ, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Nov 2017 11:52 AM (IST)
1
અમદાવાદઃ આજે કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની બાકીની ચાર સીટો માટેની ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ વિરમગામ, ગાંધીનગર, ઇડર અને ચાણસ્મા વિધાનસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ગાંધીનગરથી સી.જે. ચાવડા, ઇડરથી મણિભાઈ વાઘેલા અને ચાણસ્માથી રઘુ દેસાઇને ટિકીટ આપવામાં આવી છે.
3
વિરમગામથી કોંગ્રેસે લાખાભાઈ ભરવાડને ટિકીટ ફાળવવામાં આવી છે. વિરમગામ બેઠક કોંગ્રેસ પાસે હતી. જોકે, વિરમગામના ધારાસભ્યે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી ભાજપે તેમને અહીંથી ટિકીટ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -