✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસના પૂર્વ MLA આશાબેન પટેલ કેસરિયો પહેરીને ભાજપમાં જોડાયા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Feb 2019 07:52 AM (IST)
1

આ સાથે જ લોકસભાની ચૂંટણી લડવા પર આશાબેન પટેલે કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બંન્નેમાંથી તેમને લોકસભાની ટીકિટ આપવાની વાત કરી હતી. પરંતુ હવે જે પાર્ટી કહેશે તે કરવા માટે તૈયાર છે.

2

આશાબેન પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, કાર્યકર્તાઓના નિર્ણયને શિરોમાન્ય રાખીને તેમણે ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. આજે ભાજપના કલસ્ટર સંમેલનમાં તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા.

3

ગાંધીનગર: કોંગ્રેસના ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલે અંતે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આશાબેનને કેસરીયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. ગુરુવારે આશાબેન પટેલ ગાંધીનગર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા પહોંચ્યા હતાં.

4

ઊંઝામાં સંબોધન દરમિયાન આશા પટેલે કહ્યું હતું કે, હું સ્વમાનની ભૂખી વ્યક્તિ છું, મેં સ્વમાનની ખાતર બલીદાન આપ્યું છે. મારી અનેક રજૂઆતો બાદ પણ કોંગ્રેસે કોઇ પગલા લીધા ન હતા, કોંગ્રેસમાં મારું અપમાન થયું છે. આથી કાર્યકરોએ કહેવાથી મેં રાજીનામું આપ્યું છે.

  • હોમ
  • અમદાવાદ
  • કોંગ્રેસના પૂર્વ MLA આશાબેન પટેલ કેસરિયો પહેરીને ભાજપમાં જોડાયા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.