✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા અંગે ફેસબુક પર શરૂ કર્યું પોલ કૅમ્પેન, જાણો કેટલા ટકા લોકોએ કર્યું સમર્થન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Feb 2019 01:57 PM (IST)
1

હાર્દિક પટેલના ફેસબુક પેજ પરથી લીધેલો સ્ક્રીનશોટ.

2

તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના લખનઉથી સભાને સંબોધન કર્યાં બાદ એક નિવેદનમાં હાર્દિકે લોકસભાની ચૂંટણી લડવાનું જણાવ્યું હતું. હાર્દિક પટેલ સૌરાષ્ટ્રની અમરેલી સીટ પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અમરેલી એ ગુજરાતમાં સૌથી વધુ પટેલ વસ્તી ધરાવતો જિલ્લો છે. હાર્દિકે થોડા અઠવાડિયા પહેલા જ અમરેલી જિલ્લાના ગામડાઓનો પ્રવાસ કર્યો હતો, તેથી તે અહીંથી લોકસભા ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે.

3

જેના પર અત્યાર સુધીમાં (2 કલાકમાં) 6800 લોકોએ વોટ આપ્યો છે. 28 ટકા લોકોએ હાર્દિકે ચૂંટણી ન લડવી જોઈએ તેવો અભિપ્રાય આપ્યો છે. જ્યારે 72 ટકા લોકોએ હાર્દિકને ચૂંટણીમાં ઝંપલાવવા માટે વોટ આપ્યો છે.

4

અમદાવાદઃ પાસ કન્વિનર હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવાને લઈ ફેસબુક પેજ પર એક પોલ કેમ્પેન શરૂ કર્યું છે. જેમાં તેણે પૂછ્યું છે કે, એક જ સવાલ અને આપના સાચા જવાબની આશા રાખું છું. મેં ચૂંટણી લડવાનું વિચાર્યું પણ નથી પરંતુ ગુજરાતના ખેડૂતો અને યુવાનોના અધિકાર માટે ચૂંટણી લડવી ગુનો છે ?

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા અંગે ફેસબુક પર શરૂ કર્યું પોલ કૅમ્પેન, જાણો કેટલા ટકા લોકોએ કર્યું સમર્થન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.