✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ યુવકે કિન્નરને બનાવી પત્ની, અન્ય યુવતીના પ્રેમમાં પડતાં કેવો આવ્યો કરુણ અંજામ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Nov 2016 01:21 PM (IST)
1

આ અંગેની વિગતો એવી છે કે, અન્ય યુવતી સાથે પ્રેમસંબંધને લઈને ગુરુવારે રાત્રે કિન્નર અને યુવક વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો આગળ વધી ગયો હતો કે, રોષે ભરાયેલા કિન્નરે યુવકને ગળામાં પટ્ટો બાંધી ફટકાર્યો હતો અને પછી ગોતા વિસ્તારમાં આવેલા ઈન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ પાછળના કૂવામાં ફેંકી દીધો હતો.

2

ગંભીર યુવકને પેહાલ સોલા સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેની તબિયત વધારે બગડતાં તેને મોટી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે પોલીસે કિન્નર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

3

અમદાવાદઃ શહેરના સોલા વિસ્તારમાં એક કિન્નરે 22 વર્ષીય યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આ કિન્નરે 22 વર્ષીય યુવક સાથે લગ્ન કર્યા હતા અને પછી બંને પતિ-પત્નીની જેમ સાથે રહેતા હતા. જોકે, આ યુવકને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હોવાની જાણ થતાં કિન્નરે પતિની ગળું દબાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, યુવકને કૂવામાં ફેંકી દીધો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ યુવકે કિન્નરને બનાવી પત્ની, અન્ય યુવતીના પ્રેમમાં પડતાં કેવો આવ્યો કરુણ અંજામ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.