પત્રકારોનો એક્ઝિટ પોલઃ ગુજરાતમાં કોની બનશે સરકાર, ભાજપ-કૉંગ્રેસને મળશે કેટલી બેઠકો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Dec 2017 09:28 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
અમદાવાદ: મતદાન બાદ પત્રકારોના રોચક સરવેમાં ગુજરાતમાં કુલ 182 બેઠકો છે. 30 પત્રકારો દ્વારા સરવે કરવામાં આવ્યો હતો જેમાં ભાજપને 104 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે કૉંગ્રેસને 75 બેઠકો મળવાનું અનુમાન લાગવવામાં આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -