પત્રકારોનો એક્ઝિટ પોલઃ મધ્ય ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસને મળશે કેટલી બેઠકો?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Dec 2017 08:42 PM (IST)
1
2
3
અમદાવાદ: મતદાન બાદ પત્રકારોના રોચક સરવેમાં મધ્ય ગુજરાતમાં કુલ 40 બેઠકો છે જેમાં ભાજપ મજબૂત જણાઈ રહ્યું છે. ભાજપને 24 બેઠકો મળી શકે છે જ્યારે કૉંગ્રેસને 15 બેઠકો મળવાનું અનુમાન લાગવવામાં આવી રહ્યું છે.
4
5
6
7
8