અમદાવાદઃ યુવકને 12 વર્ષ મોટી 5 સંતાનોની માતા સાથે બંધાયા સેક્સ સંબંધ, પછી દીકરી સાથે પણ થયા સંબંધ પણ દીકરી ભાગી ગઈ ને..........
રાત્રે સાધના અને તેની પુત્રી રૂબી જઘરમાં હતાં જયારે પતિ ડેવીડ બે પુત્રો સાથે ઘરની બહાર રોડ પર સૂઇ ગયા હતા તેથી તેમને ઘટનાની ખબર નહોતી પડી. સવારે ડેવીડે ઉઠીને ઘરમાં જોયું તો તેની દસ વર્ષની પુત્રી રૂબીની લાશ પડી હતી, સાધના ગાયબ હતી. ડેવીડ અને તેના પુત્રોએ બૂમાબૂમ મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાવેદે કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. તેની લાશને ગોદડીમાં સંતાડવાનો પ્રયાસ કરતી વખતે અચાનક સાધનાની પુત્રી રૂબી ત્યાં આવી ગઇ હતી અને તે બધુ જોઇ ગઇ હતી, તેથી આરોપીઓએ રૂબીનું મોં દબાવી તેના ઘેર લઇ જઇ ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જાવેદે તેને પ્લાસ્ટિકની દોરી વડે ગળે ટૂંપો પણ આપ્યો હતો.
અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાં ભવાનીનગરના ટેકરા ખાતે માતા-પુત્રીની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યાના ચકચારભર્યા પ્રકરણમાં બહુ ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ડબલ મર્ડરમાં પાડોશી યુવક અને તેનો પ્રેમી જ હત્યારા હોવાની ચોંકાવનારી હકીકતનો પર્દાફાશ પોલીસે કર્યો છે પણ હત્યાનું કારણ આઘાતજનક છે.
ક્રિપાલે સાધનાને સેક્સ માણવાના બહાને બોલાવી હતી. પ્રેમી સાથે રંગરેલિયાં મનાવવા સાધના તૈયાર થઈ ગઈ હતી અને ક્રિપાલ તેને જાવેદની રૂમ નંબર-5માં બોલાવી લાવ્યો હતો. અગાઉની યોજના પ્રમાણે જાવેદ પણ આવી ગયો હતો. જાવેદને જોઇ સાધના ઉશ્કેરાઇ પણ બોલવાનું શરૂ કરે તે પહેલાં જ ક્રિપાલે તેનુ મોંઢુ દબાવી દીધુ હતું.
ક્રિપાલે મોકો જોઈને જાવેદની મદદ માંગી હતી અને હત્યામાં સાથ આપવાનું જણાવ્યું હતું. સાધના સાથે તેને બબાલ થઇ હોવાથી તે આ ગુનામાં સાથ આપવા તૈયાર થઇ ગયો હતો. જાવેદે હત્યા કરવા માટે કુહાડી અને ચપ્પાની તૈયારી કરી રાખી હતી. મંગળવારે રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ ક્રિપાલ સાધનાની રૂમ પર પહોંચ્યો હતો.
તપાસ કરતાં સાધનાની લાશ પણ લોહીલુહાણ હાલતમાં પાડોશના મકાનમાંથી મળી આવી હતી. પોલીસે મોહંમદ જાવેદ ઉર્ફે રોહિત ઇકબાલ બંદુ અન્સારી નામના યુવકની ધરપકડ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ ડબલ મર્ડરનો ગુનો નોંધી ક્રિપાલને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
સાધના માથાભારે મહિલા હતી અને તેથી તેને આડોશપાડોશમાં સાથે અવારનવાર તકરાર થતી હતી. સાધનાએ પાણી ખેંચવા ઈલેક્ટ્રિક મોટર લગાવી હતી. પાડોશમાં રહેતા જાવેદ નામના યુવકની પત્નિ કાજલને તેનાથી કરંટ લાગ્યો હતો તેથી તેનો જાવેદ સાથે ઝગડો થયો હતો. જાવેદ પણ આ કારણે સાધના પર ખાર રાખતો.
ભવાનીનગરના ટેકરામાં પરપ્રાંતીય લોકો ભાડાના મકાનમાં રહે છે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. પાંચ સંતોનાની માતા સાધના પરમાર તેના પતિ ડેવીડ, બે પુત્ર અને પુત્રી સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. પાડોશમાં રહેતા 26 વર્ષના ક્રિપાલ નામના યુવક સાથે સાધના સેક્સ સંબંધ હતા.
સાધના અને ક્રિપાલ ડેવિડની ગેરહાજરીમાં સેક્સ માણતાં અને શરીરની ભૂખ સંતોષતાં. ક્રિપાલ તેના ઘેર જ રહેતો હતો અને તેના પરિવાર માટે રૂપિયા પણ આપતો હતો. ક્રિપાલને પછીથી સાધનાની પુત્રી રેશ્મા સાથે પણ લગાવ થઈ ગયો હતો અને તેની સાથે પણ સંબંધ બંધાયા હતા. પણ રેશ્માને બીજા યુવક સાથે પણ સંબંધ હતા.
સાધનાએ થોડા સમય પહેલાં જ રેશમાને ક્રિપાલ સિવાયના અન્ય યુવક સાથે ભગાડી દીધી હતી. આ વાતને લઇ ક્રિપાલને આઘાત લાગ્યો હતો અને તેની અને સાધના વચ્ચે ઝઘડો પણ થયો હતો. ક્રિપાલે સાધનાને પતાવી દેવાનું નક્કી કર્યું હતું પણે તેણે આ વાત મનમાં રાખીને સાધના સાથેના સેક્સ સંબંધો પૂર્વવત રાખ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -