✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ સસરા સગી પૂત્રવધૂ સાથે મનાવી રહ્યા હતા રંગરેલિયાં ને યુવતીનો માસિયાઈ ભાઈ આવી ગયો, પછી બન્યું આઘાતજનક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Mar 2018 11:25 AM (IST)
1

સુભાન અને તેમની પુત્રવધુ પરવીન અમદાવાદ સાથે રહેતાં હતાં. બંને દુનિયા ભૂલીને પોતાની હવસ સોતંષતાં. દરમિયાનમાં પરવીનનો માસીનો દિકરો ઇશાક મુનીર અહેમદ આવ્યો હતો તેણે પકોડીનો વેપાર શરૂ કર્યો હતો. સુભાનની પત્નિએ પરવીન તથા પોતાના પતિના સંબંધો અંગે તેને વાત કરી હોવાથી તે ગુસ્સામાં હતો.

2

આ હરકતથી ઉશ્કેરાયેલા ભાઈએ યુવતીના સસરાની જાહેરમાં છરી મારીને હત્યા કરી નાંખી હતી. દાણીલીમડામાં ફૈઝલનગર પોલીસ ચોકી પાસે આધેડની ગળા ઉપર છરીના ઘા મારી હત્યા કરવાની આ ઘટનામાં યુવતીએ વચ્ચે પડીને સસરાને બચાવવા પ્રયત્ન કરતાં તેને પણ હાથે ઈજા થઈ હતી. પોલીસે યુવતીના ભાઈની ધરપકડ કરી છે.

3

આ ઘટનાની વિગત એવી છે કે, દાણીલીમડા વિસ્તારમાં આવેલી ફૈઝલનગર પોલીસ ચોકી પાછળ મૂળ ઉત્તર પ્રદેશના સુભાન શેખ(ઉંમર 55 વર્ષ) તેની પત્ની અને પુત્ર શૈફ સાથે રહેતા હતા. દરમિયાનમાં પુત્ર શૈફનાં લગ્ન ઉત્તર પ્રદેશની પરવીન(ઉમર 22 વર્ષ) સાથે થોડા સમય પહેલાં કરાયાં હતા.

4

શનીવારે સાંજે ઇશાક પરવીનના ઘરે ગયો હતો. એ સમયે પરવીન અને સુભાન એકબીજામાં ખોવાઈને હવસ સંતોષતાં હતાં. ઈશાકને જોઈને બંનેએ ઝટપટ કપડાં પહેરી લીધાં. દરમિયાન ઈશાકે પાણી માગતાં પરવીન પાણી લેવા ગઇ હતી ત્યારે ઇશાકે સુભાનને ગળા પર છરી મારી હત્યા કરી નાખી હતી.

5

આ જોઇ પરવીન તેને બચાવવા માટે દોડી આવી હતી પરંતુ બચાવી શકી ન હતી. પરવીનને પણ હાથ પર છરી વાગી હતી જ્યારે સુભાન લોહીના ખાબોચિયામાં તરફડીને તરત મોતને ભેટ્યો હતો. દાણીલીમડા પોલીસે ઘટના સ્થળ પરથી ઇશાકની અટકાયત કરી હતી.

6

અમદાવાદઃ અમદાવાદમાં બનેલી એક શરમજનક ઘટનામાં યુવતીને પોતાના સગા સસરા સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. યુવતીના ભાઈને આ વાતની ખબર પડતાં તેણે બહેનને સમજાવી હતી છતાં આ સંબંધો ચાલુ રહ્યા હતા. દરમિયાનમાં યુવતીનો ભાઈ પોતાની બહેનને સસરા સાથે રંગરેલિયાં માનવતો જોઈ ગયો હતો.

7

સુભાનની પત્નિ પોતાના પતિને સગી પુત્રવધૂ સાથે સેક્સ માણતાં જોઈ જતાં તેણે ભારે ઝગડો કર્યો હતો. જો કે સુભાને શરમાવાના બદલે પછી તો ખુલ્લામ પરવીન સાથે રંગરેલિયાં મનાવવા માંડ્યાં હતાં. એક બીજા સાથે રહેવા લાગ્યા હતાં. તેથી સુભાનની પત્ની અને પુત્ર શૈફ વતન ઉત્તર પ્રદેશ પરત જતાં રહ્યા હતા.

8

જોકે, શૈફ માનસિક અસ્થિર હોવાથી તે પરવીન સાથે લગ્નજીવન જીવી શકતો નહોતો. પરવીને પોતાની હવસ સંતોષવા ઘરમાં જ નજર દોડાવી હતી. સસરા સુભાનને પણ યુવાન પૂત્રવધુ સાથે રંગરેલિયાં મનાવવામાં સંકોચ નહોતો તેથી બંને વચ્ચે સેક્સ સબંધો બંધાઇ ગયા હતા. બંને ઘરમાં જ શારીરિક સુખ ભોગવતાં હતાં.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ સસરા સગી પૂત્રવધૂ સાથે મનાવી રહ્યા હતા રંગરેલિયાં ને યુવતીનો માસિયાઈ ભાઈ આવી ગયો, પછી બન્યું આઘાતજનક
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.