પેટ્રોલ-ડિઝલની કિંમતમાં આજે કેટલો થયો ભાવ વધારો, ગુજરાતના આ શહેરોમાં કેટલો છે ભાવ? જાણો વિગત
જૂનાગઢમાં પેટ્રોલ રૂ.82.23, ડીઝલ 80.38 રૂ. કિંમત છે. જ્યારે ભાવનગરમાં પેટ્રોલ 82.72 રૂપિયા અને ડિઝલ 80.43 રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં પેટ્રોલ રૂ.81.56 અને ડિઝલ રૂ. 79.41ના ભાવે વેચાઈ રહ્યું છે. રાજકોટમાં પેટ્રોલ 81.36 રૂપિયા અને ડિઝલ 79.20 રૂપિયાએ વેચાઈ રહ્યું છે.
9 પૈસાના વધારો થયા બાદ વડોદરામાં પેટ્રોલ 81.31 અને ડિઝલ 79.14 રૂપિયા થયો છે. જામનગરમાં પેટ્રોલ 81.42, ડિઝલ 79.07 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.
ગુજરાતના ચાર મોટા શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પેટ્રોલ 81.55 અને ડિઝલ 79.28 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આજે ફરીથી 11 પૈસાનો વધારો ઝિંકવામાં આવ્યો છે. જ્યારે ડિઝલના ભાવમાં કોઈ વધારો ઝિંકવામાં આવ્યો નથી.
એવામાં કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકારો પર મોટું દબાણ છે કે સામાન્ય માણસને રાહત પહોંચાડવા માટે તે પોતાના ટેક્સમાં ઘટાડો કરે, જેનાથી પેટ્રોલ અને ડિઝલને સામાન્ય કિંમતે વેચી શકાય. પરંતુ હાલ એવું કોઈ જગ્યાએ જોવા મળી રહ્યું નથી.
અમદાવાદ: પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં દિવસે ને દિવસે ભાવ વધી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર ભાવ વધ્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયો છે તો રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 80 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે વેચાઈ રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -