અમદાવાદઃ યુવતીને મિત્રના ઘરે લઈ જઈ દારૂ પીવડાવી યુવકે માણ્યું સેક્સ, જાણો પછી શું થયું?
દરમિયાન ગત ૧૦ નવેમ્બરે પ્રિયા વસ્ત્રાલ ખાતે શો-રૂમ પર કામ કરી રહી હતી. ત્યારે ધ્રુવ ત્યાં આવ્યો હતો અને પ્રિયા સાથે ગાળાગાળી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પ્રિયાએ મહિલા પોલીસ સ્ટેશન(પૂર્વ)માં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદારૂની પાર્ટી પછી ચંદુ અને મૌલિક બહાર જમવાનું લેવા જતાં ધ્રુવે પ્રિયાને દારૂ પીવડાવ્યો હતો અને આ પછી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ પછી ફરીથી ગત ૪ નવેમ્બરના રોજ ધ્રુવ પ્રિયાને ચિલોડા ખાતે આવેલા સૂર્યા પેલેસ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને અહીં પણ તેણે પ્રિયા સાથે સેક્સ માણ્યું હતું.
અમદાવાદઃ નરોડાના યુવકે નોબલનગરની યુવતીને મિત્રના ઘરે લઈ જઈ દારૂ પીવડાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે યુવતીએ મહિલા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપી યુવકને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. યુવતીએ યુવક સામે જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની પણ ફરિયાદ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, નોબલનગરાં રહેતી 20 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) વસ્ત્રાલમાં આવેલા શો- રૂમમાં નોકરી કરે છે. એક વર્ષ પહેલા નરોડાની સહયોગ સોસાયટીમાં રહેતા ધ્રુવ શાહ સાથે તેની મિત્રતા થઇ હતી અને પછી તે તેના પ્રેમમાં પડી હતી. દરમિયાન ધ્રુવ તેના મિત્ર ચંદુ અને પ્રિયાને વાસણા સ્થિત તેના મિત્ર મૌલિક્ના ઘરે દારૂની પાર્ટીમાં લઈ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -