✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતના કયા 31 IPS અધિકારીઓની અચાનક કરાઈ બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jul 2018 09:05 AM (IST)
1

અમદાવાદ: ગુજરાત સરકારે સોમવારે મોડી રાત્રે રાજ્યના 31 IPS અધિકારીઓની બદલી કરી હતી. જેમાં 9 રેન્જ આઈજીનો પણ સમાવેશ થાય છે. વડોદરા, રાજકોટના પોલીસ કમિશ્નરની પણ બદલી કરવામાં આવી છે. અમદાવાદ સેક્ટર-1 જોઈન્ટ પોલીસ કમિશ્નર કે.એલ.એન.રાવની બદલી કરી તેમના સ્થાને અમિત વિશ્વકર્મા જ્યારે ટ્રાફિક વિભાગના જેસીપી નિરજા ગોત્રુના સ્થાને જે.આર.મોથલીયાની બદલી કરવામાં આવી છે.

2

3

4

5

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતના કયા 31 IPS અધિકારીઓની અચાનક કરાઈ બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.