મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના ખાડિયામાં મનાવી ઉત્તરાયણ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Jan 2019 10:39 AM (IST)
1
ખાડિયામાં પતંગ ચગાવી ઉત્તરાયણ ઉજવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
2
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉત્તરાયણનું પર્વ ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવી રહ્યું છે. રાજનેતાઓથી માંડી અબાલ, વૃદ્ધ સૌ કોઈ આકાશમાં પતંગના પેચ લડાવીને આનંદ માણી રહ્યા છે.
3
4
મુખ્યંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના ખાડીમાં ઉત્તરાયણ ઉજવી હતી. આજે સવારે 10 વાગ્યાની આસપાસ તેમણે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના નિવાસ સ્થાનેથી પતંગ ચગાવી ઉત્તરાયણ મનાવી હતી. આ પ્રસંગે તેમના પત્ની સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.