✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતી યુવતીને ચાઇનામાં એશિયન રોલર ફિગર સ્કેટિંગમાં ગોલ્ડ મેડલ, દેશનું નામ કર્યું રોશન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Nov 2016 01:39 PM (IST)
1

અને 30 જેટલા નેશનલ ગોલ્ડ મેડલ મેળવી ચૂંકી ચે. મિશરી પરીખ મહિલા જુનિયર રોલર ફિગર સ્કેટિંગમાં 10 મું સ્થાન ધરાવે છે. મિશરી પરિખ પ્રથમ વખત 2014માં દેશની પ્રથમ મહિલા જુનિયર રોલર ફિગર સ્કેટિંગ એશિયન ચેમ્પિયન બની હતી. મિશરી પરીખ હાલમાં 132 સાયન્સમાં અભ્યાસ કરી રહી છે. તેની આ સિદ્ધીથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

2

અમદાવાદઃ ગુજરાતી યુવતીએ ચાઇનમાં રોલર ફિગર સ્કેટિંગમાં બીજી વખત એશિયન ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું હતું. અમદાવાદમાં રહેતી મિશરી પરીખે અત્યાર સુધીમાં 2 ઇન્ટરનેશ્નલ ગોલ્ડ મેડલ જીત્યા છે.

3

4

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતી યુવતીને ચાઇનામાં એશિયન રોલર ફિગર સ્કેટિંગમાં ગોલ્ડ મેડલ, દેશનું નામ કર્યું રોશન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.