કિંજલ દવેએ ભાઈ આકાશ સાથે ફોડ્યાં ફટાકડા, બનાવી રંગોળી, તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Nov 2018 07:50 AM (IST)
1
કિંજલ દવેની પહેલી ગુજરાતી ફિલ્મ 'દાદા હો દીકરી' નવ નવેમ્બરના રોજ રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં કિંજલ દવેએ એક્શન સીન્સ પણ કર્યાં છે.
2
કિંજલ દવેએ તૈયાર કરેલી રંગોળી.
3
તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે.
4
કિંજલના ભાઈ આકાશે પણ દિવાળીની શુભેચ્છા પાઠવતી તસવીરે શેર કરી છે. જેમાં તે બહેન સાથે જોવા મળે છે.
5
દિવાળીનો આનંદ માણતી કિંજલ દવે
6
કિંજલ દવે સાડી તથા હેવી જ્વેલરી તથા મેક-અપમાં જોવા મળે છે. સાડીમાં કિંજલ દવેનો આગવો ઠાઠ જોવા મળે છે.
7
અમદાવાદ: ‘ચાર ચાર બંગડી’થી જાણીતી થયેલી ગુજરાતી સિંગર કિંજલ દવેએ દિવાળીની શુભકામના પાઠવતો વીડિયો સોશ્યિલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયોમાં કિંજલ દવે રંગોળી પૂરે છે અને પછી ભાઈ આકાશ સાથે ફટાકડાં ફોડતી જોવા મળે છે.