દીકરા હાર્દિકને તકલીફ ન પડે એટલે પિતા ખૂદ પાવડો પકડી રસ્તો સરખો કરવાના કામે લાગ્યા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jul 2016 03:10 PM (IST)
1
2
3
4
5
6
7
8
હાર્દિક પટેલ આવતી કાલે વિરમગામ તેના ઘરે જવાનો છે, ત્યારે તેના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વરસાદને કારણે તેના ઘર પાસે પાણી ભરાયા હોવાથી પાણી ઉલેચવામાં આવી રહ્યા છે. ત્યારે આજે તેના પિતા ભરતભાઈ પટેલ દીકરા હાર્દિકને તકલીફ ન પડે તે માટે ખૂદ પાવડો લઈને કામ કરતા જોવા મળ્યા હતા. (અહેવાલ-તસવીરોઃ ચૈતાલી ભગત)
9
હાર્દિકના પિતા ભરતભાઈ પટેલ સાથે તેના ફૂવા, કાકા સહિતના સંબંધીઓ અને સોસાયટીના લોકો પણ સફાઇમાં જોડાયા હતા. જેથી આવતી કાલે હાર્દિક અને તેના સાથીદારો આવે, ત્યારે કોઈ મુશ્કેલી ન પડે.