હાર્દિક પટેલ છ મહિના જ્યાં રોકાશે તે ઉદયપુરના શાનદાર ફાર્મહાઉસનો અંદરનો નજારો જુઓ તસવીરોમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jul 2016 12:48 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
સુરતઃ નવ મહિના સુધી જેલમાં રહ્યા બાદ પાટીદાર આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ બહાર આવી ગયો છે. હાર્દિક પટેલને કોર્ટે છ મહિના સુધી ગુજરાત બહાર રહેવાનો આદેશ આપ્યો છે જેને પગલે તે છ મહિના સુધી રાજસ્થાનના ઉદેપુરમાં રહેશે. અહીં તે જ્યાં રોકાવાનો છે તે ઘરની તસવીરો રજૂ કરવામાં આવી છે.