હાર્દિકના ઘર પાસે ભરાયા છે પાણીઃ આગમનને લઈને પાણી ઉચેલવાના શરૂ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jul 2016 02:54 PM (IST)
1
2
3
એટલું જ નહીં, હાર્દિકની સોસાયટીમાં આરસીસી રોડ બનાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
4
5
હાર્દિકના આગમનને લઈને સોસાયટીના બોર્ડ પર સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
6
7
હાર્દિક પટેલ આવતી કાલે વિરમગામ તેના ઘરે જવાનો છે, ત્યારે તેના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વરસાદને કારણે તેના ઘર પાસે પાણી ભરાયા હોવાથી પાણી ઉલેચવામાં આવી રહ્યા છે.