હાર્દિકની સંકલ્પયાત્રાને ગામેગામ કેવો મળ્યો આવકાર? જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Sep 2017 10:08 AM (IST)
1
2
3
4
5
6
આગામી 2017ની વિધાનસભા ચૂ઼ંટણીમાં પાટીદારો દરેક ગામમાં પોતે ધારા 144 લગાવી પાટીદારોની અસલી તાકાતનો પરચો બતાવે, તેવો હાર્દિકે હુંકાર કરતાં 11 વખત જય સરદાર, જય પાટીદારના નારા લગાવી હોલ ગજવી નાખ્યો હતો.
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) દ્વારા અમદાવાદથી સોમનાથ સુધીની સંકલ્પ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ગઈ કાલે તેનું ઝાલાવાડના ગામડાઓમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેને આવકારવા માટે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા.
21
22
23
24
25
26
27
28
29
30
31
માલવણ ઉમા સંકુલ ખાતે ગાડીઓના વિશાળ કાફલા સાથે આવેલા પાસના કન્વીનર હાર્દિક પટેલનું પાટીદાર સમાજે ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ હાર્દિક પટેલે ઉમાસંકુલ ખાતે સભામાં ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપની નર્મદા રથયાત્રા સામે પાટીદારોની સોમનાથ સુધીની સંકલ્પ યાત્રા છે.
32