✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ પહેલાં ગર્ભવતી પત્નીની કરી હત્યા ને પછી નોંધાવી ગુમ થયાની ફરિયાદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Oct 2016 09:33 AM (IST)
1

અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં ખૂદ પતિએ જ પોતાની ગર્ભવતી પત્નીની હત્યા કરીને લાશ રેલવે ટ્રેક પર ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, પતિએ પત્નીની હત્યા પછી પોતાની પત્ની ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી.

2

આ અંગેની વિગતો એવી છે કે, પતિ અને પત્ની વચ્ચે ગર્ભમાં રહેલા બાળકને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. આ હત્યા પછી પત્નીએ પત્નીનની લાશ ચાંદલોડિયા રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી.

3

પતિએ ગત 6 ઓક્ટોબરે પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસને રેલવે ટ્રેક પરથી ગર્ભવતી યુવતીની લાશ મળી આવી હતી. જે આ ફરિયાદીની હોવાનું જાણવા મળ્યા પછી પોલીસે તેના પતિની ઉલટ તપાસ કરતાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ પહેલાં ગર્ભવતી પત્નીની કરી હત્યા ને પછી નોંધાવી ગુમ થયાની ફરિયાદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.