પતિના લફરાની જાણ થતાં યુવતીએ પતિની પ્રેમિકાના પતિ સાથે બાંધ્યા સેક્સસંબંધ, પછી આવ્યો ખતરનાક વળાંક
એટલું જ નહીં છૂટાછેડા થઈ ગયા પછી બંને યુવતીઓ પોતપોતાના પ્રેમી સાથે પરણી ગઈ હતી. આ પછી પરેશે તેની સામે થયેલી બળાત્કારની ફરિયાદ રદ કરાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ જે.બી. પારડીવાલા દ્વારા બંને પક્ષકારોની સહમતીને ધ્યાને લઇ તેમની ફરિયાદ રદ્ કરવા હુકમ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન કામિનીએ તેના પતિ સામે બળાત્કાર, વ્યભિચાર, દહેજ પ્રતિબંધક ધારાની કલમ સહિતની જુદી-જુદી કલમો હેઠળ તેના પતિ અંકિત સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ બંને પક્ષો વચ્ચે થયેલા સમાધાનના ભાગરૂપે તેઓએ છૂટાછેડા લઇ લીધા હતા.
અમદાવાદઃ પતિ-પત્નીના પ્રેમપ્રકરણનો અજીબો ગરીબ કિસ્સો ગુજરાત હાઈકોર્ટમાં સામે આવ્યો છે. પતિ પાડોશી યુવકની પત્નીના પ્રેમમાં પડતાં પત્નીએ પણ પ્રેમિકાના પતિ સાથે સંબંધ વિકસાવ્યા હતા. એટલું જ નહીં, પત્નીએ પતિ સામે બળાત્કાર સહિતની ફરિયાદ પણ કરી હતી. હવે બંને પક્ષે સમાધાન થતાં અને પાડોશીએ પ્રેમિકાઓ સાથે લગ્ન કરી લેતા હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા અરજી કરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, મોરબી પાસેના ગામમાં રહેતા પરેશ પટેલ(નામ બદલ્યું છે)ના નવ વર્ષ પહેલા કામિની(નામ બદલ્યું છે) સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન પરેશને પાડોશમાં રહેતી પરિણીતા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, આ પ્રેમસંબંધ ઘેરો બનતાં પત્નીને ખબર પડી ગઈ હતી. જેથી પત્નીએ પતિને સબક શિખવવા યુવતીના પતિ સાથે અનૈતિક સંબંધ વિકસાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -