ભાજપે ક્યા બે ધુરંધરોના મતવિસ્તારો બદલીને આપ્યો મોટો આંચકો ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Nov 2017 02:17 PM (IST)
1
અમદાવાદઃ ભાજપે આજે તેના વધુ 28 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બે બહુ મોટાં આશ્ચર્ય જોવા મળ્યાં. ભાજપ આ વખતે વિધાનસભાના સ્પીકર રમણલાલ વોરા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી સૌરભ પટેલની ટિકિટ કાપી નાંખશે તેવું મનાતું હતું પણ તેના બદલે ભાજપે બંનેની બેઠકો બદલી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પૂર્વ નાણામંત્રી સૌરભ પટેલને બોટાદથી ટિકીટ આપવામાં આવી છે. તેઓ અગાઉ અકોટા સીટ પરથી જીત્યા હતા. તેમને બોટાદથી લડાવાતાં કે.ડી. માણીયાનું પત્તુ કપાયું છે.
3
રમણલાલને વોરાને ઇડરના બદલે દસાડા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે પૂનમ મકવાણાની ટિકીટ કપાઇ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -