રાજ્યમાં 8 ડિસેમ્બરથી લશ્કરી ભરતી મેળો, જાણો ક્યાં યોજાશે અને ક્યા જિલ્લાના ઉમેદવારો ક્યારે લાભ લઈ શકશે ?
10 ડિસેમ્બર બનાસકાંઠા જિલ્લોઃ ડીસા, ધાનેરા, પાલનપુર, થરાદ, વાવ તાલુકા ઉમેદવારોના ઉમેદવારો
12 ડિસેમ્બર પંચમહાલ જિલ્લોઃ ધોધંબા ગોધરા, જાંબુધોડા, મોરવા હડફ, શહેરા તાલુકાના ઉમેદવારો વડોદરા જિલ્લોઃ ડભોઈ, કરજણ, પાદરા, સાવલી, સિનોર, વડોદરા, વાધોડિયા તાલુકાના ઉમેદવારો છોટાઉદેપુર જિલ્લોઃ બોડેલી, છોટાઉદેપુર કવાંટ, નસવાડી,પાવી જેતપુર અને સંખેડા તાલુકાના ઉમેદવારો
આ ભરતી મેળાનો દરેક જિલ્લાનો તાલુકાવાર કાર્યક્રમ આ મુજબ છે. 8 ડિસેમ્બર આણંદ જિલ્લોઃ આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજીત્રા, તારાપુર, ઉમરેઠ તાલુકાના ઉમેદવારો ભરૂચ જિલ્લોઃ આમોદ, અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ, જંબુસર, ઝગડીયા, વાગરા, વાસીયા તાલુકાના ઉમેદવારો ડાંગ જિલ્લોઃ ડાંગ તાલુકાના ઉમેદવારો મહિસાગર જિલ્લોઃ બાલાસિનોર, કડાણા, ખાનપુર, લુણાવાડા, સંતરામપુર અને વીરપુર તાલુકાના ઉમેદવારો
20 ડિસેમ્બર નવસારી જિલ્લોઃ વાંસદા, ચિખલી, ગણદેવી, જલાલપોર, નવસારી તાલુકાના ઉમેદવારો પાટણ જિલ્લોઃ ચાણસ્મા, હારીજ, પાટણ, રાધનપુર, સમી, સાંતલપુર, સિદ્ધપુર તાલુકાના ઉમેદવારો અરવલ્લી જિલ્લોઃ મોડાસા તાલુકાના ઉમેદવારો
19 ડિસેમ્બર અરવલ્લી જિલ્લોઃ બાયડ, ભિલોડા, માલપુર, ધનસુરા, મેધરજ, મોડાસા તાલુકાના ઉમેદવારોના ઉમેદવારો
18 ડિસેમ્બર સાબરકાંઠા જિલ્લોઃ ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર તાલુકાના ઉમેદવારોના ઉમેદવારો
17 ડિસેમ્બર મહેસાણા જિલ્લોઃ બેચરાજી, મહેસાણા, વડનગર, વિસનગર તાલુકાના ઉમેદવારો સાબરકાંઠા જિલ્લોઃ હિંમતનગર તાલુકાના ઉમેદવારો
16 ડિસેમ્બર અમદાવાદ જિલ્લોઃ બરવાળા, બાવળા, દશક્રોઈ, દેત્રોજ રામપુરા, ધંધુકા, ધોળકા, માંડલ, રાણપુર, સાણંદ, વિરમગામ તાલુકાના ઉમેદવારો મહેસાણા જિલ્લોઃ કડી, ખેરાલુ, સતલાસણા, ઉંઝા, વિજાપુર તાલુકાના ઉમેદવારો
15 ડિસેમ્બર અમદાવાદ શહેર નર્મદા જિલ્લોઃ ડેડીયાપાડા, નાંદોદ, સાગબારા અને તિલકવાડા તાલુકાના ઉમેદવારો તાપી જિલ્લોઃ નિઝર, સોનગઢ, ઉચ્છલ, વાલોદ અને વ્યારા તાલુકાના ઉમેદવારો
11 ડિસેમ્બર બનાસકાંઠા જિલ્લોઃ અમીરગઢ, ભાભર, દાંતીવાડા, દીયોદર, કાંકરેજ, વડગામ તાલુકાના ઉમેદવારો પંચમહાલ જિલ્લોઃ હાલોલ અને કાલોલ તાલુકાના ઉમેદવારો
અમદાવાદ, રાજયના યુવાનો લશ્કરમાં ભરતી થઈને ઉજ્જવળ કારકિર્દીની સાથે દેશ સેવા કરી શકે તેવા ઉદ્દેશથી 8 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર, 2016 દરમિયાન સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં લશ્કરી ભરતી મેળો યોજાશે. હિંમનગરમાં આવેલા સાબર સ્પોર્ટસ સ્ટેડિયમ ખાતે 21 જિલ્લાના ઉમેદવારો માટે લશ્કરી ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લશ્કરમાં કારકિર્દી બનાવવા માગતા યુવાનો આ લશ્કરી ભરતી મેળાનો લાભ લઈ શકે છે.
દમણના ઉમેદવારો 9 ડિસેમ્બર ખેડા જિલ્લોઃ કપડવંજ, કઠલાલ, ખેડા, મહુધા, માતર, મહેમદાવાદ, નડિયાદ, ઠાસરા તાલુકાના ઉમેદવારો સુરત જિલ્લોઃ બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોલ, ઓલપાડ, પલસાણા, સુરત શહેર, ઉમરપાડા તાલુકાના ઉમેદવારો વલસાડ જિલ્લોઃ ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગાંવ અને વલસાડ તાલુકાના ઉમેદવારો
14 ડિસેમ્બર દાહોદ જિલ્લોઃ દેવગઢબારીયા, ધાનપુર દાહોદ, ફતેપુરા, ગરબાડા, ઝાલોદ, લીમખેડા તાલુકાના ઉમેદવારો ગાંધીનગર જિલ્લોઃ દહેગામ, ગાંધીનગર, કલોલ તેમજ માણસા તાલુકાના ઉમેદવારો