અમદાવાદઃ મહંતે ઝારખંડની યુવતી સાથે સેક્સ માણ્યું, દાસીની જેમ રાખી વારંવાર બાંધ્યા શારીરિક સંબંધો, બાળક જન્મતાં શું કર્યું
અમદાવાદના નાંદેજ ગામમા મહંત તરીકે સુરેશ દાસજી છેલ્લા પાંચ વર્ષથી રહે છે. અગાઉ તે મધ્યપ્રદેશમા વિશ્વકર્મા આશ્રમમા રસોઈયા તરીકે કામ કરતો હતા. ત્યાર બાદ ગુજરાતમા આવીને સાધુ બની ગયો હતો. તે પોતાની સાથે યુવતીને લઈને આવ્યો હતો અને તેને પોતાની સાથે જ રાખતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહંતે આ મામલે યુવતી પર પ્રતિઆક્ષેપો કરીને આ વાતને નકારી કાઢી છે. તેમણે દાવો કર્યો કે, પોતે પાંચ વર્ષ સુધી યુવતીને પત્નીનો દરજ્જો આપીને તેના તમામ ડોકયુમેન્ટ તૈયાર કર્યા છે. તેમણે યુવતી સાથે લગ્ન નથી કર્યા પરંતુ પત્નીનો તરીકે રાખી છે. દુષ્કર્મ અંગે પણ મહંતે યુવતી પર અનેક આક્ષેપો મૂક્યા છે.
મહંતે પાંચ વર્ષ સુધી તેને દાસી બનાવી રાખી અને પત્નિની જેમ ભોગવી હતી. મહંત સાથેના સેક્સ સંબંધોથી યુવતી ગર્ભવતી થઈ અને તેણે એક બાળકને જન્મ આપ્યો. યુવતીએ મહંતને લગ્ન કરવાનું દબાણ કરતાં મહંતે તેને મારી નાખવાની ધમકી આપીને બાળક છીનવી લીધું હતું અને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.
અમદાવાદના નાંદેજ ગામમા આવેલા રણછોડરાયજી મંદિરના મહંત સુરેશદાસજી ઉર્ફે સુરેશ તિવારી પર ઝારખંડની યુવતીએ બળાત્કારનો આક્ષેપ મૂકીને ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે મહંતે તેની સાથે પરાણે સેક્સ માણ્યું હતું અને પછી લગ્નની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કર્યુ હતું.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે મહંત તેની પત્ની સાથે મારપીટ કરતો હતો. બન્ને વચ્ચે ઝઘડા ખૂબ ઝગડા થતા હતા. મહંતના આ કૃત્યથી ગામના લોકોમા રોષ વ્યાપી ગયો છે. લોકોએ મહંતને પોલીસના હવાલે કરીને તેન સજા કરવાની લાગણી દર્શાવી અને પોતાનો રોષ વ્યકત કર્યો.
અમદાવાદઃ ઝારખંડની એક યુવતીએ આક્ષેપ મૂક્યો છે કે, અમદાવાદના એક મહંતે તેની સાથે શારીરિક સંબંધો બનાવીને પરાણે સેક્સ માણ્યું હતું. પછી યુવતીને દાસી બનાવીને વારંવાર સેક્સ માણીને ગર્ભવતી બનાવી હતી. આ આરોપને મહંતે નકાર્યા છે ત્યારે અમદાવાદ પોલીસે ઝારખંડ પોલીસનો સપંર્ક કરીને તપાસ શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -