ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ઢંઢેરો બનાવવાની જવાબદારી કોને સોંપાઇ? કમિટીમાં કોણ કોણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Feb 2019 12:21 PM (IST)
1
આ પૈકીની મહત્વની ગણાતી ચૂંટણી ઢંઢેરા કમિટીના ચેરમેન પદે મધુસુદન મિસ્ત્રી અને કન્વીનર તરીકે મનિષ દોશીની નિમણૂક કરવામાં આવી છે.
2
3
4
અમદાવાદઃ કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની કવાયત તેજ કરતાં રાજ્યમાં જૂદી જૂદી સાત મહત્વની કમિટીઓની જાહેરાત કરી છે. આ કમિટીઓમાં કોંગ્રેસના ટોચના નેતાઓને સ્થાન અપાયું છે.