13,860 કરૉડ જાહેર કરનાર કાળાનાંણાના કુબેર મહેશ શાહની પત્નીનુ નિધન
મહેશ શાહની અટકાયત બાદ પત્નીની બિમારીની કહિને આઈટી સમક્ષ પાછા હાજર થવાનું કહિને ગયેલો મહેશ શાહ આવકવેરા વિભાગમાં પાછો નથી આવ્યો. મહેશ શાહે સાક્ષીઓ અને પૂરાવા રજૂ કરવા માટે સમય માંગ્યો છે. આઈટી વિભાગ તેની રાહમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેશ શાહે ઈંકમટેક્ષ વિભાગમાં હાજર થયો હતો ત્યારે પણ તેણે પત્નીની સારવાર કરાવવા માટે થોડા સમયની માંગ કર હતી.
તેના પત્ની ધણા લાંબા સમયથી કેંસરની બિમારીથી પિડાતા હતા. ગઈકાલે રાત્રે તેમની તબીયત લથડતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વહેલી સવારે આસપાસ તેમનું મોત થયું હતું.
અમદાવાદ: 13,860 કરોડ રૂપિયા જાહેર કરનાર કાળાનાણાના કુબેર મહેશ શાહના પત્નીનું આજે વહેલી સવારે લાંબી માંદગી બાદ મોત થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -