અમદાવાદઃ યુવકે પત્નિને 'તુ જાડી થઈ ગઈ છે' કહીને શારીરિક સંબંધો બાંધવાના કર્યા બંધ ને બીજી યુવતી સાથે બાંધ્યા સંબંધ, પછી શું થયું?
પોલીસે આ બન્નેનું કાઉન્સેલિંગ કર્યું પરંતુ પતિ છૂટાછેડા આપવા માટે અડગ રહ્યો હતો. પરિણીતા જ્યારે તેના પતિના ઘરે તેનો સામાન લેવા ગઈ ત્યારે પતિ અને યુવતી ઘરમાં હાજર હતા. બંનેએ પરિણીતાને ગાળાગાળી કરી સામાન લેવા દીધો ન હતો. યુવતીએ પરિણીતાને જણાવ્યું હતું કે, તારા પતિ પર મારો અધિકાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ ફોટા વિશે પૂછતા યુવતીને પતિએ માર માર્યો હતો. અન્ય યુવતી સાથે અફેર હોવાને કારણે છુટાછેડા માટે દબાણ કરતો હતો. આ બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ અરજી આપી હતી.
મળતી માહિતી મુજબ મૂળ કોલકાતાની અને હાલ પ્રહલાદનગરમાં રહેતી યુવતીએ લવ મેરેજ કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ પતિ સાથે તેને ઝઘડ થવાનું શરૂ થયું હતું. પતિ મોટાપાને લઈ મેંણાટોણા મારવાના શરૂ કર્યા હતા. 2015માં પતિના અન્ય યુવતી સાથે અફેર હોવાની જાણકારી તેને મળી હતી. બે મહિના પહેલા તેણે પતિના ફોનમાં અન્ય યુવતીનો ફોટો જોયો હતો.
અમદાવાદ: પ્રહલાદનગરમાં પતિ,પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીને જાડી છે એમ કહીને શારીરિક સંબંધ ઓછા કરી દીધા હતા અને તેના કારણે જ તેણે બહાર અન્ય યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -