અમદાવાદઃ પરીણિતાને નાની ઉંમરના છોકરા સાથે બંધાયા સંબંધ, છોકરાએ બંનેનો કિસ કરતો ફોટો પાડીને કરી સેક્સની માગણી ને......
બીજીતરફ હું તેની સાથે ફરવા ન જાઊં તો કિસ કરતો ફોટો તારા પતિને બતાવી દેવાની ધમકી આપીને મને બ્લેકમેલ કરતો હતો. તેના આવા વર્તનથી કંટાળીને મેં મરવાનું વિચારી લીધું હતું અને ઘરમાં પડેલી ઘઊંમાં નાંખવાની દવા પી લીધી હતી એમ સોનલબહેને તેમના પતિને જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી બાજુ સારવાર દરમિયાન સોનલનું મોત નીપજતાં શૈલેષભાઈએ અસલાલી પોલીસ સ્ટેશનમાં મિથુલ સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ત્યાર બાદમાં બારેજાની હોસ્પિટલમાં જ્યાં સોનલબહેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં શૈલેષભાઈ પહોંચ્યા હતાં. જ્યાં સોનલે તેમના પતિને કહ્યું હતું કે, આપણાં કાકાના ગલ્લા પર ધોળકાના સરોડા ગામનો મિથુલ સોની નામનો છોકરો આવતો હતો જેની સાથે તેની મિત્રતા થઈ હતી. મિત્રતા બાદ બન્ને એકબીજાને મળતા પણ હતાં અને ફોન પર વાતો પણ કરતાં હતાં.
પોલીસ ફરિયાદના આધારે અમદાવાદ જિલ્લાના બારેજા ગામમાં શૈલેષભાઈ જ્યંતિભાઈ પટેલ અને તેમની પત્ની સોનલબહેન તથા પિતા અને બહેન સાથે રહેતા હતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન 18 એપ્રિલના રોજ શૈલેષભાઈને તેમના કાકાના પુત્રએ ફોન કરીને સોનલે દવા પી લીધી હોવાનું જણાવતા શૈલેષભાઈ રિક્ષા લઈને તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતાં.
અમદાવાદ: અમદાવાદ જિલ્લાના બારેજા ગામમાં રહેતી એક મહિલાને તેના મિત્રએ કિસ કરતો ફોટા તેના પતિને બતાવી દેવાની ધમકી આપતા કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી હતી. મહિલાએ આ વાત તેના પતિએ કરતા તેણે અસલાલી પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરીણિતાએ નાની ઉંમરના છોકરા સાથે મિત્રતા બંધાઈ હતા ત્યાર બાદ છોકરાએ પરીણિતાને કિસ કરી હતી.
ત્યાપ બાદમાં સંબંધ મિત્રતાથી આગળ વધ્યો હતો અને કોઈને ખબર ના પડે તે રીતે એકબીજાને મળતાં હતા. મિત્રતામાંથી બંન્ને વચ્ચે સંબંધ બંધાયા હતાં. જેમાં મિથુલે તેના મોબાઈલમાં એકબીજાને કિસ કરતો ફોટો પાડી લીધો હતો. ત્યારથી તે ઘણી વખત બહાર ફરવા માટે જવાનું કહેતો હતો પરંતું હું તેને ના પાડતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -