DySP મંજિતા વણઝારાની આજે છે Marriage Anniversary, આવો હતો માહોલ
Download ABP Live App and Watch All Latest Videos
View In App9 વર્ષે ગુજરાત આવેલા નિવૃત આઈપીએસ ડી. જી. વણઝારાએ ભત્રીજી મંજિતાનું કન્યાદાન કર્યું હતું. ભત્રીજીના લગ્નમાં વણઝારા રજવાડી ઠાઠમાં જોવા મળ્યાં હતા.
અમદાવાદઃ મહેસાણા જિલ્લામાં ડિવાયએસપી અને નિવૃત આઈપીએસ ડી. જી. વણઝારાના ભત્રીજી મંજિતા વણઝારાએ 22 એપ્રિલ 2016માં પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. જેમની આજે મેરેજ એનિવર્સરી છે. જેને લઈને પરિવારજનોમાં ખુશીનો માહોલ છે.
રાજેન્દ્રએ આઈઆઈએમ બેંગાલુરુમાં અભ્યાસ કર્યો છે અને હાલ તે દોહામાં જર્મનની મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરે છે.
મંજિતા વણઝારા રાજેન્દ્ર નાઈક નામના યુવક સાથે લગ્નગ્રંથિથી જોડાયા. રાજેન્દ્રનો પરિવાર કર્ણાટકના બેલ્લારીમાં રહે છે.
ગાંધીનગરમાં ઈન્ફોસીટી ક્લબ એન્ડ રિસોર્ટમાં મંજિતા-રાજેન્દ્રના રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રાજકીય હસ્તીઓની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -