અમદાવાદઃ મિલ્કવાને સ્કૂલ રીક્ષાને મારી ટક્કર, 4 વિદ્યાર્થી ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jun 2016 09:54 AM (IST)
1
અકસ્માતને કારણે રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અકસ્માતને કારણે રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
3
અકસ્માત પછી રસ્તા પર ભેગા થઈ ગયા લોકો.
4
મળતી માહિતી પ્રમાણે, આજે સવારે જમાલપુરની એફડી સ્કૂલના 4 વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ રીક્ષા જઈ રહી હતી, ત્યારે એક મિલ્કવાને સ્કૂલ રીક્ષાને ટક્કર મારી હતી. જેને કારણે રીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓને ઇજા પહોંચતા તેમને વી.એસ. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
5
અકસ્માત સર્જનાર મિલ્કવાન
6
અમદાવાદઃ આજે સવારે જમાલપુરમાં એક મિલ્કવાને એક સ્કૂલ રીક્ષાને અડફેટે લેતા 4 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -