✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત કોંગ્રેસના મુખ્ય સંગઠક તરીકે કોની થઈ નિમણૂંક? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Oct 2018 04:33 PM (IST)
1

રાજકોટના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ બંનેના નામ પર રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહોર મારી છે. તેમની સાથે ચાર ઝોનના સિનિયર ઉપપ્રમુખોની પણ નિમણૂક કરવામાં આવશે.

2

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં આજે નવી નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત સેવાદળના મુખ્ય સંગઠક તરીકે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે આજે પ્રદેશ મહિલા કોંગ્રેસમાં પણ નિમણૂક કરવામાં આવી છે.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાત કોંગ્રેસના મુખ્ય સંગઠક તરીકે કોની થઈ નિમણૂંક? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.