'વાંકી વળું તો મારી કેડ વળી જાય, નીચી નમું ડોક દુ:ખી જાય', અમદાવાદી ખેલૈયા મન મૂકીને નાંચ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Oct 2018 12:16 PM (IST)
1
2
3
4
અમદાવાદઃ ખેલૈયાઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. ગઈ કાલે નવરાત્રિના બીજા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
5
6
7
8
9
10