Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
‘દુષ્કર્મના આરોપીને લોકોએ ભેગા થઈ પેટ્રોલ છાંટી એ જ દિવસે પુરો કરી દેવાય’, કોંગ્રેસના ક્યાં MLAએ આપ્યું નિવેદન, જાણો વિગત
ભારતમાં જે કાયદા છે તેમાંથી બધાંએ પસાર થવું પડતું હોય છે પણ આવી ઘટના જે દિવસે બની એ દિવસે 500-1000 જણાંએ ભેગા મળી પેટ્રોલ સળગાવી એના એ જ દિવસે પુરો કરી દેવાય એને પોલીસના હવાલે ના કરાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલાઓનો ગુસ્સો શાંત પાડવા માટે મેં તેમને આમ કહ્યું હતું. મેં મારા નિવેદનમાં એવું પણ કહ્યું હતું કે, ભારતમાં જે કાયદા છે તેનાથી બધાંએ પસાર થવું પડતું હોય છે મારો ઇરાદો વિવાદાસ્પદ નિવેદન આપવાનો ન હતો.
ગુરુવારે પાલનપુર ખાતે કોંગ્રેસના આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમ દરમિયાન સમગ્ર મામલા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મારે ત્યાં વિવિધ સંગઠનની મહિલાઓ આવી હતી જેમની એક જ રજૂઆત હતી.
પાલનપુર: વાવના ધારાસભ્ય વધુ એકવાર વિવાદાસ્પદ નિવેદનમાં સપડાયા હતાં. મહિલાઓ સાથે વાતચીત દરમિયાન ધારાસભ્ય ગેનીબેન દુષ્કર્મના ઘટનાના પગલે એવું કહેતા જોવા મળ્યા હતા કે, આવી ઘટના જે દિવસે બની એ જ દિવસે 500-1000નાં ટોળાંએ ભેગા મળીને પેટ્રોલ સળગાવી એ જ દિવસે પુરો કરી દેવાય. એને પોલીસના હવાલે ના કરાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -