✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ વિનય શાહ કાઠમંડુની હોટલમાં પત્નિ ભાર્ગવી સાથે નહીં પણ બીજી હોટ યુવતી સાથે રહેતો, કોણ છે આ યુવતી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Nov 2018 02:31 PM (IST)
1

વિનયને ગુજરાત લાવવા માટે સીઆઈડીની ટીમ રવાના કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિનય શાહ નેપાળમાં હોવાની વાત પહેલાં પણ બહાર આવી હતી પણ રસપ્રદ વાત એ છે કે તે એક યુવતી સાથે ઝડપાયો છે. આ યુવતી તેની પત્નિ ભાર્ગવી શાહ નથી.

2

અમદાવાદ: અમદાવાદના થલતેજ વિસ્તારમાં આર્ચર કેર નામની ઓફિસ ખોલી અને એકના ત્રણ ગણા પૈસા કરી આપવાનું કહી લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર કૌભાંડી વિનય શાહ આખરે ઝડપાઈ ગયો છે. નેપાળ પોલીસે વિનય શાહ પોખરાની એક હોટલમાંથી ધરપકડ કરી લીધી છે.

3

વિનય શાહ નેપાળની હોટલમાં ચાંદ થાપા નામની યુવતી સાથે પકડાયો છે. દિલ્હીના સ્પામાં કામ કરતી ચાંદ થાપા સાથે તે કઈ રીતે સંપર્કમાં આવ્યો ને તેની સાથે તેના શું સંબંધ હતા તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. હોટલમા બંને સાથે જ રહેતાં હતા તે જોતાં બંને વચ્ચે આટલી નિકટતા કેમ હતી તે તપાસનો વિષય છે.

4

વિનય શાહ પાસપોર્ટ ના હોવાથી એજન્ટોને કમિશન આપીને વિદેશી ચલણ એક્સચેન્જ કરાવતો હતો તેમાં પોલીસની નજરે ચડી ગયો. બાતમીદારોએ આપેલી માહિતીના આધારે નેપાળ પોલીસે તેને ઝડપી લીધો હતો. નેપાળ પોલીસે ગુજરાત પોલીસને જાણ કરતા સીઆઈડી ક્રાઈમની એક ટીમ તેને લેવા જવા રવાના થશે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ વિનય શાહ કાઠમંડુની હોટલમાં પત્નિ ભાર્ગવી સાથે નહીં પણ બીજી હોટ યુવતી સાથે રહેતો, કોણ છે આ યુવતી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.