✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદમાં ભાજપના લોક ડાયરાનો પાસના કાર્યકરોએ કર્યો વિરોધ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Sep 2017 11:12 AM (IST)
અમદાવાદમાં ભાજપના લોક ડાયરાનો પાસના કાર્યકરોએ કર્યો વિરોધ
1

2

3

4

5

અમદાવાદ: શહેરના બાપુનગરમાં ભાજપ દ્વારા નર્મદા યાત્રા સંદર્ભે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો અમદાવાદના પાસ કાર્યકરોએ વિરોધ કર્યો હતો. પાટીદારોએ જય સરદાર, જય પાટીદારના નારા લગાવી આ ડાયરાનો વિરોધ કરતાં રાહુલ દેસાઇ, જયેશ પટેલ સહિત કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને તેમને બાપુનગર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.

6

7

8

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદમાં ભાજપના લોક ડાયરાનો પાસના કાર્યકરોએ કર્યો વિરોધ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.