'સુરતમાં જ્યાં જુઓ ત્યાં પાટીદાર જ પાટીદાર', હાર્દિકની મુક્તિ સાથે કેવો સર્જાયો માહોલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jul 2016 01:03 PM (IST)
1
2
3
4
5
6
7
8
સુરતઃ નવ મહિના સુધી જેલમાં રહ્યા બાદ પાટીદાર આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ બહાર આવી ગયો છે. તેના સ્વાગત માટે મોટી સંખ્યામાં લાજપોર જેલ બહાર પાટીદારો ઉમટી પડ્યા હતા લોકોએ જય સરદાર અને જય પાટીદારના નારા લગાવ્યા હતા.
= 8">