અમદાવાદમાં યોજાઇ પાટીદાર યાત્રા, રેશ્મા સહિતના નેતાઓ જોડાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Sep 2016 12:22 PM (IST)
1
2
3
4
5
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં જ્યારે પાટીદાર આંદોલન મંદ પડી રહ્યુ છે ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આજે પાટીદાર સમાજ દ્ધારા પાટીદાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મા ખોડલના રથ સાથે યાત્રા કાઢવામાં આવી હતી.
6
7
8
9
10
11
12
13
સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ યાત્રાનો ઉદેશ સમાજમાં એકતા જળવાય અને શાંતિ સ્થપાય તેવો છે.
14
યાત્રામાં પાટીદાર મહિલા નેતા રેશ્મા પટેલ પણ જોડાઇ હતી. તે સિવાય યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા.
15
સવારે આઠ વાગ્યે રાણીપના રામજી મંદીરથી આ પાટીદાર યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રા અમદાવાદના 18 વિસ્તારમાં ફરશે.