પાટીદાર શહીદ યાત્રા અમદાવાદમાં પ્રવેશી, જાણો કેટલા વાગ્યે ક્યાં પહોંચશે? હાર્દિક પટેલ આવશે કે નહીં?
ઘોડાસર ચાર રસ્તા- 9:15, મંગલેશ્વર મહાદેવ જય માલા- 9:25, ઘોડાસર ચાર રસ્તા- 9:35, જી વી બા સ્કૂલ- 9:45, નિગમ- 9:55, સ્મૃતિ મંદિર- 10:05 અને વટવા ગામથી રિંગ રોડ- 10:20 વાગ્યાની આસપાસ પાટીદાર શહીદયાત્રા અમદાવાદના આ વિસ્તારોમાંથી પસાર થઇને આગળ વધશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાસ્તાન સર્કલ- 6:10, નિકોલ ચોકડી રિંગ રોડ- 6:20, નિકોલ ગામ- 6:30, વસ્ત્રાલ- 6:55, રબારી કોલોની- 7:15, વંન્ડર પોઇન્ટ- 7:20, રેવભાઈ એસ્ટેટ- 7:30, સીટીએમ ચાર રસ્તા- 7:45, અમરાઈવાડી ગામ- 8:05, ખોખરા- 8:20, હાટકેશ્વર સર્કલ- 8:30, ધીરજ હાઉસિંગ- 8:40, કર્ણાવતીથી એક્સ પ્રેસ વે- 8:55 વાગે પહોંચશે.
જ્યારે અંબિકા ગાર્ડન- 2:15, કે.આર. રાવલ સ્કૂલ- 2:30, બલોલ નગર ચાર રસ્તા, રાણીપ સાક માર્કેટ- 2:45, કાશીબા રોડ- 3:00, રાણીપ ક્રોસ રોડ, સુભાસ બ્રિજ- 3:15, શાહી બાગ ગન્નાડા- 3:30, દફનાળા- 3:45, ગેવર સર્કલ- 4:00, ફોરેન્સિપ લેબોરેટરી- 4:15, મેઘાણી નગર-મેમકો- 4:30, ઇન્ડિયા કોલોની ચાર રસ્તા- 4:45, હાઈવે ચાર રસ્તા- 4:55, હીરાવાડી- 5:00, હાઈવે- 5:10, સરદાર ચોક- 5:30, ઠક્કર નગર ગોપાલ ચોક- 5:40, નવા નરોડા હરીદર્શન ચાર રસ્તા- 6:00 વાગે પહોંચશે.
સાણંદ- 8:00 શરૂ થઈને ઘુમા- 8:45, બોપલ- 9:15, સાયન્સ સિટી- 9:45, સાયોના સિટી-10:15, ચાણક્યપુરી ઓવરબ્રિડજ-10:30, પ્રભાત ચોક-10:45, કે કે નગર પાટીદાર ચોક-11:00, ઉમિયા હોલ- 11:15, ચંદલોડિયા વંદેમતરામ- 11:30, ગોધરેજસિટી ચાર રસ્તા- 12:00, ચૈનપુર ગામ- 12:30, ન્યૂ રાણીપ બેંક ઓફ બરોડા- 12:45, આનંદ પાર્ટીપ્લોટ- 1:00, જીએસટી ફાટક- 1:15, સાવન બૂંગ્લોઝ- 1:30, બલોલ નગર ચાર રસ્તા- 2:00 વાગે પહોંચશે.
યાત્રા રવિવારે અમદાવાદ જિલ્લાના સાણંદથી સવારે 8.30 કલાકે શરૂ થઇને મોડી સાંજ સુધી અમદાવાદના વટવા વિસ્તાર સુધી શહીદ યાત્રાનુ આયોજન કરાયું છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પાટીદાર આંદોલનને ફરીથી ઉભુ કરવા માટે છે. ત્યારે પાટીદાર સમાજમાં દ્વારા સરકાર સામે ફરીથી પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવાની માંગ કરવા તથા સમાજને જાગૃત તેમજ એક કરવાના હેતુથી શહીદ યાત્રા કાઢવામાં આવી રહી હોવાનું સાબવાએ જણાવ્યું હતું.
અમદાવાદ: પાટીદાર આંદોલનને ફરીથી શરૂ કરવાના હેતુથી પાસ દ્વારા શહીદ યાત્રા કાઢવામાં આવી છે. પાટીદાર શહીદ યાત્રા ગઈકાલે જ અમદાવાદ જિલ્લામાં પ્રવેશી ચૂકી છે. આ રેલીને અમદાવાદ જિલ્લા પોલીસ તેમજ અમદાવાદ શહેર પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી પોલીસ સુરક્ષાની વચ્ચે જ શહીદ યાત્રા કાઢવામાં આવશે તેવી પાસ સંગઠન મંત્રી દિલીપ સાબવાએ જણાવ્યું હતું. મહત્વની વાત એ છે કે પાટીદાર આગેવાન હાર્દિક પટેલ સાંજે 6 વાગે નિકોલ ખાતે આવશે અને શહીદ યાત્રામાં જોડાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -