અમદાવાદઃ ગરબા કાર્યક્રમ બાદ પાછી ફરતી કિંજલ દવેની કાર આગળ આવી લોકોએ કેમ કરી બબાલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Oct 2018 10:53 AM (IST)
1
કિંજલ દવે લોકોનું અપમાન કરી રહી છે તેમ કહી કેટલાક લોકો કારની સામે આવી ગયા હતા પરંતુ બાદમાં બાઉન્સરોએ આવીને તેમને ખસેડતા કિંજલ દવેની કાર આગળ જઇ શકી હતી.
2
3
અમદાવાદ: અમદાવાદના શીલજ પાસે ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના ગરબા કાર્યક્રમમાં હોબાળો થયો હતો. મળતી વિગતો અનુસાર, શીલજ પાસે યોજાયેલ ગરબા કાર્યક્રમ પૂર્ણ કરીને કિંજલ દવે ઘરે જવા નીકળી ત્યારે પોતાની કારની આગળ આવતા લોકોને ખસવાનું કહેતા હોબાળો થઇ ગયો હતો.