રૂપાણી-નીતિન પટેલને બહાર બેસાડીને નરેન્દ્ર મોદી પ્લેનની ખાસ ચેમ્બરમાં એકલા શું જમ્યા? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Oct 2018 10:04 AM (IST)
1
માહિતી પ્રમાણે, ગઇકાલે બપોરના સમયે પોણા બે વાગે અમદાવાદથી ભૂજ જતી વખતે પીએમ મોદીએ પ્લેનમાં પોતાની ખાસ ચેમ્બરમાં જ આ લંચ કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ ચેમ્બરની બહારની સીટ પર બેઠા હતા.
2
વડાપ્રધાન મોદીએ લંચમાં બટાટાનુ શાક, મિક્સ શાક, પરોઠા, દાળ-ભાત, પાપડ-સલાડ તથા મીઠાઇ આરોગી હતી.
3
4
આ દરમિયાન મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને પીએમઓના ઉચ્ચ અધિકારીઓએ પણ પ્લેનમાં જ પોતાની સીટ પર ભોજન લીધુ હતું.
5
અમદાવાદઃ વડાપ્રધાન મોદી ગઇકાલે એકદિવસીય ગુજરાતની મુલાકાતે હતા, અહીં અમૂલ ચોકલેટ પ્લાન્ટ સહિતના કેટલાક પ્રૉજેક્ટ્સ અને પ્લાન્ટનુ તેમને ઉદઘાટન કર્યુ હતું. આ બધાની વચ્ચે ખાસ વાત સામે આવી છે કે પીએમ મોદીએ પ્લેનમાં જ પોતાનું ભોજન આરોગ્યુ હતું.