✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PM નરેન્દ્ર મોદી કઈ તારીખે આવશે ગુજરાત, જાણો આ રહ્યો આખો કાર્યક્રમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jul 2018 08:56 AM (IST)
1

આ ઉપરાંત મોદી ધરમપુર પાણી પુરવઠા જૂથ યોજનાનું પણ લોકાર્પણ કરશે. ત્યાર બાદમાં તેઓ બપોરે 2 કલાકે જૂનાગઢમાં હોસ્પિટલનું ઉદઘાટન કરશે. આ સાથે જ 5.30 કલાકે FSLના કાર્યક્રમમાં પણ PM હાજરી આપશે તેવી શક્યતા છે.

2

વડાપ્રધાનના કાર્યક્રમમાં ધરમપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 20મી જુલાઈએ નરેન્દ્ર મોદી ધરમપુરના કાર્યક્રમમાં હાજરી આપી જાહેર જનતાને સંબોધન કરશે. આ ઉપરાંત વલસાડમાં સવારે 10 કલાકે 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે તથા આવાસ યોજના હેઠળ 2 લાખ મકાનો લાભાર્થીઓને પીએમ મોદી ફાળવશે.

3

બપોરે જૂનાગઢ અને સાંજે ગાંધીનગરની મુલાકાત લેશે. PMનો વિગતવાર કાર્યક્રમ આગામી એક બે દિવસમાં જાહેર કરવામાં થશે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.

4

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, 20 જુલાઈએ PM નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. જેમાં સવારે ધરમપુરમાં 20મી જુલાઇએ તેમનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.

  • હોમ
  • અમદાવાદ
  • PM નરેન્દ્ર મોદી કઈ તારીખે આવશે ગુજરાત, જાણો આ રહ્યો આખો કાર્યક્રમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.