Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ માતાને પરપુરુષ સાથે હતા સેક્સસંબંધ, તે છૂપાવવા દીકરીએ કરી ઘૃણાસ્પદ હરકત, વાંચીને લાગી જશે આંચકો
અહીં ચોંકાવનારી વિગતો એવી સામે આવી છે કે, દીકરીની માતાને લગ્નેત્તર સંબંધો હતા. માતાએ પોતાનું પાપ છૂપાવવા માટે દીકરી પર બળાત્કાર ગુજાર્યો હોવાની પતિ સામે ફરિયાદ કરી હતી. માતાના લગ્નેતર સંબંધના કારણે પિતાને ખોટી રીતે આ પ્રકારના આરોપમાં સંડોવવાનો કારસો હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, ગત છઠ્ઠી સપ્ટેમ્બર 2014ના રોજ નારણપુરામાં 16 વર્ષની સગીરા તેના પિતાએ બળાત્કાર ગુજાર્યો હોવાની માતાએ ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદ કરી હતી કે, તેમના પતિએ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, કોર્ટમાં પિતાએ બળાત્કાર ન કર્યો હોવાનું સામે આવતાં તેમને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે.
અમદાવાદઃ શહેરના નારણપુરામાં 16 વર્ષની સગીર દીકરી પર બળાત્કારના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. બળાત્કારના આરોપમાં પકડાયેલા પિતાને વિશેષ પોક્સો કોર્ટે નિર્દોષ છોડવા હુકમ કર્યો છે. સગા પિતાએ દીકરી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પછી ભારે ચકચાર મચી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -