ગુજરાત સરકારના ક્યા ટોચના પ્રધાનને કેન્સર થતાં કરવી પડી તાત્કાલિક સર્જરી, જાણો કઈ હોસ્પિટલમાં કરાયા છે દાખલ?
જાડેજાની મોઢાના ભાગે કેન્સર હોવાથી તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા ત્યાર બાદ આ વાતની જાણ થતાં ભાજપના આગેવાનોને તાત્કાલિક ખબર અંતર પૂછવા હોસ્પિટલ દોડી આવ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાડને કેન્સરની સર્જરી માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રદિપસિંહ જાડેજાને મોઢાના ભાગે કેન્સર હોવાથી ઓપરેશન કરવામાં આવ્યું છે. પ્રદિપસિંહ જાડેજાની તબિયત હાલ સુધારા પર છે.
ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહને સોમવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે તેમના મોઢાના ભાગે કેન્સરની સર્જરી કરવામાં આવી છે. સર્જરીનું ઓપરેશન સફળ થયું છે અને હાલ તેમની તબિયત સુધારા પર છે.
અમદાવાદઃ ગુજરાતના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને કેન્સરની સર્જરી કરવામાં આવી છે. સોમવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલ HCGમાં પ્રદિપસિંહને દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમને રૂમ નંબર 8માં આરામ પર રાખવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -