રાહુલ ગાંધીએ મીડિયા કોર્ડિનેશન કમિટી માટે ગુજરાતના કયા નેતાને સોંપી જવાબદારી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Feb 2019 12:29 PM (IST)
1
અમદાવાદઃ જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવે છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની કવાયત તેજ કરતાં રાજ્યમાં જૂદી જૂદી સાત મહત્વની કમિટીઓની જાહેરાત કરી છે. આ કમિટીઓમાં કોંગ્રેસના ટોચના નેતાઓને સ્થાન અપાયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મીડિયા કોર્ડિનેશન કમિટીના ચેરમેન તરીકે નરેશ રાવલની ની નામની જાહેરાત કરવામાં આવી છે. કન્વીનર તરીકે અમીબેન યાજ્ઞિકના નામની જાહેરાત કરવામાં આવી છે. આ કમિટીમાં કુલ 15 નેતાઓના નામની નિમણૂંક કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -