અમદાવાદમાં પાંચ ઇંચ વરસાદથી કેવી સર્જાઇ અરાજકતા? લોકો કઈ રીતે થયા ત્રાહિમામ તસવીરો?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Aug 2016 09:29 AM (IST)
1
2
3
અમદાવાદઃ ગઈ કાલે રાતે પડેલા ધોધમાર પાંચ ઇંચ વરસાદને કારણે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. અનેક સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાને કારણે લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. આજે સવારે અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જુઓ કેવો સર્જાયો છે માહોલ તસવીરોમાં.
4
5
6
7
8
9
10