ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો વિગત
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. ગુજરાતમાં મેઘરાજા 5 દિવસનો વિરામ લેશે. જોકે વાદળછાયું વાતાવરણ બની રહેવાની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. ગુજરાતમાં મેઘરાજા 5 દિવસનો વિરામ લેશે. જોકે વાદળછાયું વાતાવરણ બની રહેવાની શક્યતા છે.
આ બંને વિસ્તારોની સરખામણીએ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પ્રમાણમાં સુકા છે. અહીં વરસાદની જરૂરિયાત છે પરંતુ હજી રાહ જોવી પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાત પર કોઈ જ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. ગુજરાતમાં આ વખતે મેઘરાજાનું જોર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર વધારે રહ્યું હતું.
અમદાવાદ: થોડા દિવસ પહેલાં જ વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું. ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી. લોકો વરસાદને પગલે ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતાં જોકે હવે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. હવામાન વિભાગે આ બાબતેની આગાહી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -