✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજસ્થાનમાંથી ઝડપાયા 85 જુગારીઓ, ગુજરાતથી ગયા હતા રમવા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Jul 2017 03:47 PM (IST)
રાજસ્થાનમાંથી ઝડપાયા 85 જુગારીઓ, ગુજરાતથી ગયા હતા રમવા, જાણો વિગત
1

પોલીસને મળેલી માહિતી પ્રમાણે, એક ટીમ બનાવીને મોડી રાત સુધી હોટેલમાં કાર્યવાહી હાથ ધરી હતી. જુગારધામનું સંચાલન ખેરવાડા નિવાસી ચિરાગ પ્રકાશ પંચોલી, અમદાવાદના શાહીબાગના નિવાસી દિનેશ ઉર્ફે દિનશા, ગાંધીનગરના ગ્રીન પાર્કના નિવાસી યુસુફ ઉસ્માન મલિક કરતા હતા.

2

અમદાવાદઃ રાજસ્થાનના ગુજરાત બોર્ડર પર બિંછીવાડા-રતનપુર (ડુંગરપુર) પાસે સિગ્નેચર હોટેલમાં જુગારધામ પર રેડ કરી હતી. પોલીસે અહીંથી 85 જુગારીઓની ધરપકડ કરી હતી. સોમવારે રાત્રે કરેલી કાર્યવાહીમાં 45 લાખની રોકડ રકમ, રૂ. 12 કરોડનો હિસાબ અને મોટી સંખ્યામાં મોબાઈલ જપ્ત કર્યા છે.

3

પોલીસે યુસુફ અને દિનશાને પકડી લીધા છે. જ્યારે ચિરાગ ફરાર છે. સ્પેશ્યલ ટીમ ઉદયપુરથી ખાનગી વાહન કરીને જ્યાં જુગાર રમાતો હતો.

4

પોલીસે છાપો મારતા જુગારીઓએ ભાગવાની કોશિષ કરી હતી, પરંતુ હોટેલની પાછળ નદીના પાણીના તેજ વહેણના કારણે ભાગી શક્યા ન હતા અને ત્યાંથી પાછા હોટેલમાં આવી ગયા હતા.

  • હોમ
  • અમદાવાદ
  • રાજસ્થાનમાંથી ઝડપાયા 85 જુગારીઓ, ગુજરાતથી ગયા હતા રમવા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.