ભાજપના કયા સાંસદે વાઘાણીને પત્ર લખી પોતાના બદલે બીજાને ટિકિટ આપવા કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Mar 2018 02:30 PM (IST)
1
અમદાવાદઃ આગામી 23મી માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ગુજરાતમાં રાજ્યસભાના સાંસદ અને સુરેન્દ્રનગરના ભાજપના કોળી સમાજના નેતા શંકર વેગડે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે, તેમજ તેમને રાજ્યસભામાં મોકલવા બદલ પાર્ટીનો આભાર માન્યો છે અને હવેની ટર્મમાં બીજાને સ્થાન આપવાની રજૂઆત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શંકર વેગડે 35 વર્ષના પાર્ટી સાથેના કામને પણ આ સમયે યાદ કર્યો હતો અને એક બુથના કાર્યકરથી લઈને રાજ્યસભાના સભ્ય સુધીની સફરને યાદ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -