અમદાવાદઃ દીકરી ટેનિસની પ્રેક્ટિસ કરતી ને ડોક્ટરની પત્નિ કોચ સાથે રંગરેલિયાં મનાવતી, જાણો સેકસલીલાનો ભાંડો ફૂટતા પતિએ શું કર્યું?
ડોક્ટરે પોતાની પત્નીને કોચ વ્યાભિચાર આચરવા ભગાડી ગયો હોવાની ફરિયાદ કરી હોવાનું નારણપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.આર.પટેલે જણાવ્યું હતું. આ પોલીસે ડોક્ટરની ફરિયાદ આધારે કોચ સામે કલમ ૪૯૭ મુજબ ગુનો નોધી કોચની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોચ અને પત્નિની કામલીલાની તસવીરો જોઈને ડોક્ટરના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જો કે ડોક્ટરે સંયમ રાખીને અને પોતાનાં સંતાનોનું ભાવિ ના જોખમાય એટલે ડોક્ટરે જઇને કોચને પોતાના પત્ની સાથેના સબંધ કાપી દેવા સમજાવ્યા હતા. આ છતાં બંનેના સંબંધો બંધ થયા નહોતા.
કોચ ડોક્ટરની ગેર હાજરીમાં પત્નીને ફરવા લઇ જતો અને બંને ખાનગી સ્થળે દઈને રંગરેલિયાં મનાવતાં હતાં. પત્ની પણ અવાર નવાર કોચ સાથે ભાગી જતી હતી. આવું વારંવાર બનતાં છેવટે ડોક્ટરને નારણપુરા પોલીસે સ્ટેશન ખાતે ફરિયાદ કરીને આ આક્ષેપો કર્યા હતા. બે દિવસ પહેલા પત્ની ફરીથી ઘર છોડીને જતી રહી હતી.
આ કેસની વિગત એવી છે કે નારણપુરામાં રહેતા અને વસ્ત્રાપુરમાં દવાખાનું ધરાવતા ડોક્ટર બે બાળકો સાથે સુખી જીવન જીવી રહ્યા હતા. શરૂઆતમાં પત્ની સર્વિસ કરતી હતી પણ ત્રણ વર્ષ નોકરી કર્યા બાદ નોકરી છોડેની ઘરકામ કરતી હતી. ડોક્ટરની દિકરીને ટેનિસમાં રસ હોવાથી ચાંદખેડામાં કોચિંગ ક્લાસમાં મૂકી હતી.
દીકરીને તેની માતા મૂકવા તથા લેવા જતી હોવાથી કોચ સાથે મિત્રતા થઈ હતી અને તેના પ્રેમમાં પડી હતી. ડોક્ટરની પત્નિ દીકરીને મૂકવા જતી ત્યારે દીકરીને કોચનો આસિસ્ટન્ટ પ્રેક્ટિસ કરાવતો એ વખતે બંને રંગરેલિયાં મનાવતાં હતા. આ રીતે લાંબ સમયથી બંનેની કામલીલા ચાલતી હતી.
જો કે કોચે ડોક્ટરની પત્નિને આ વાત કરતાં ડોક્ટરની પત્નિ તેની સાથે ભાગી ગઇ હતો. થોડા દિવસ પછી બંને પાછાં આવ્યાં હતાં પણ એ પછી પણ પત્નિએ કોચ સાથે સેક્સ સંબંધો રાખતાં છેવટે ડોક્ટરે પોલીસ સ્ટેશનમાં પોતાના પત્નીને કોચ ભગાડી ગયો હોવાની ફરિયાદ કરતાં પોલીસે કોચની અટકાયત કરી હતી.
પાંચ મહિના અગાઉ પત્ની મુંબઇ ખાતે રહેતી અને પોતાની સાથે સ્કૂલમાં અભ્યાસ કરતી બહેનપણીના ઘેર જવાનું કહીને ગઇ હતી. પત્નિ બહાર હતી ત્યારે ડોક્ટરને કામ પડતાં તેમણે કોમ્પ્યુટર ચાલુ કર્યું હતું. એ વખતે પત્નીના મોબાઇલમાંથી કમ્પ્યુટરમાં સેવ કરેલો રેકર્ડ ચેક કરતાં ડોક્ટરને પત્નીના કોચ સાથેના અશ્લીલ ફોટા મળ્યા હતા.
અમદાવાદઃ નારણપુરામાં રહેતા અને વસ્ત્રાપુરમાં દવાખાનુ ધરાવતા ડોક્ટરની પત્ની તેની દીકરીના ટેનિસ કોચના પ્રેમમાં પડી હતી. બંને વચ્ચે સેક્સ સંબંધો પણ હતા ને ડોક્ટરના હાથમાં અચાનક જ બંનેની કામલીલાના ફોટા આવી ગયા હતા. ડોક્ટરે કોચને મળીને આ સંબંધો બંધ કરવા સમજાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -