અમદાવાદમાં બુટલેગર કેવી રીતે દારૂ વહેંચતો હતો, જોઈને તમે પણ ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Nov 2018 03:00 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
થોડા સમય પહેલાં જ ગીર સોમનાથમાં બાઈકની સીટ નીચે ખાનું બનાવી દારૂની હેરાફેરી કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. LCBએ સઘન ચેકિંગ દરમિયાન દીવના અહેમદપુર ચેક પોસ્ટ પાસેથી એક આરોપીની 47 બોટલ સાથે અટકાયત કરી હતી.
5
આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના રામોલ પોલીસે બે આરોપી જગદીશ પટેલ અને ભાવેશ પંચાલની ધરપકડ કરી હતી. આ બંન્ને ગેસ સિલેન્ડર નીચેથી તોડીને તેમાં દારૂની વિદેશી બોટલ છુપાવીને વહેંચતા હતા. આ કીમિયો જોઈને પોલીસને પણ આશ્ચર્ય થયું હતું.
6
અમદાવાદ: અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અંદર વિદેશી દારૂની બોટલ છુપાવીને લઈ જતાં બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસથી બચવા બુટલેઘરો રોજે દારૂની હેરાફેર કરવા નવો કીમિયો અજમાવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -